Summer Monsoon Atmosphere

પાલનપુરમાં ગાજવીજ વચ્ચે મેઘરાજાનું તોફાની આગમન

પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત ત્રીજા દિવસે પણ કમોસમી માવઠું થયું હતું. જોકે, સાંજે પાંચેક વાગ્યાના સુમારે મોસમનો મિજાજ…