Sujalam Sufalam Jalsanchay Abhiyan

જનભાગીદારી થકી જળસંચય; ડીસાના પરબડી ખાતે તળાવ ઊંડું કરવાની યોજનાનો પ્રારંભ

ધારાસભ્ય એ જાતે હિટાચી મશીન ચલાવી ખોદકામ કર્યું; રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ…