#StudentAccident

બાળકોને લઈ જતી સ્કૂલ વાન રેલ્વે ક્રોસિંગ પર ટ્રેન સાથે અથડાઈ, બે વિદ્યાર્થીઓના મોત

તમિલનાડુમાં એક હૃદયદ્રાવક અકસ્માત થયો છે. મંગળવારે રાજ્યના કુડ્ડલોર જિલ્લામાં એક રેલ્વે ક્રોસિંગ પર બાળકોને લઈ જતી એક સ્કૂલ વાન…