Strong Shocks

ભારતના ઘણા રાજ્યોમાં જોરદાર ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા ?

રવિવારે બપોરે ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પશ્ચિમ બંગાળના સિલિગુડી સહિત ઉત્તર બંગાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.…