Special Secretary Site Visit

વરસાદને પગલે ૧૪ રસ્તાઓ બંધ થયા હતા; માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં ૭ રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર પુનઃ મોટરેબલ કરાયો

માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ, પંચાયત અને નેશનલ હાઈવે મળીને કુલ ૨૪ ટીમોની રાઉન્ડ ધ કલોક કામગીરી બનાસકાંઠા જિલ્લાના સુઈગામ,…