Shobhasan Bridge

એમડી ડ્રગ્સ જપ્ત; સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

મહેસાણા તાલુકા પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કામગીરી કરી છે. શોભાસણ બ્રિજ પાસે આશિષ પાન પાર્લર સામેથી…