Sewer Line Repair

રાધનપુરના લાલબાગ વિસ્તારમાં પ્રવેશ દ્વારે ઘણા સમયથી ગટર લાઈન લીકેજ હોય પાલિકા પ્રમુખ દ્વારા સમારકામ કરાયું

લાંબા સમયથી લીકેજ ગટર લાઈન નું પાલિકા દ્વારા સમારકામ કરાયું,પાલિકાની કામગીરી દરમિયાન પાણી રસ્તા પર ઉતરી આવતા સવારે બોલેરો ગાડી…