seriously

ડીસાના ઝેરડા નજીક વાહનની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત બેને ગંભીર ઇજા

ડીસા તાલુકાના ઝેરડા નજીક રવિવારે બાઇકમાં પેટ્રોલ પુરાવી હાઇવે ઉપર પસાર થઇ રહેલા ત્રણ યુવકોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી…