Sensex vs GDP growth

સેન્સેક્સ 700 પોઈન્ટ ગગડ્યો, મજબૂત GDP વૃદ્ધિ છતાં શેરબજાર કેમ ઘટી રહ્યું છે? જાણો…

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિદર અપેક્ષાઓ કરતાં વધી ગયો હોવા છતાં, બેન્ચમાર્ક શેરબજારના સૂચકાંકોમાં શરૂઆતના વેપારમાં…