Security Operations

પઠાણકોટ બોર્ડર પર બીએસએફ એ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, એક ઠાર

પઠાણકોટ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળના જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. બીએસએફની આ કાર્યવાહીમાં એક ઘુસણખોર માર્યો ગયો.…