Section 16

પાટણ અને સિદ્ધપુર સહિતના શહેરોમાં ટાઉન પ્લાનિંગની કામગીરી વેગીલી બનશે

DPની મંજૂરી બાદ નવી TP સ્કીમોનો માર્ગ મોકળો થશે  પાટણ શહેરના સુનિયોજિત વિકાસ માટે પાટણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી…