School Construction

ડીસા તાલુકાના માણેકપુરા ગામ ખાતે શાળાના બાંધકામ તથા રમત ગમતના મેદાન માટે જમીન ફાળવાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી જિલ્લા બનાસકાંઠાના ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં વિકાસના કામોને પ્રાધાન્ય આપીને મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ માણેકપુરા…