School Competitions

પાટણ શહેર સહિત જિલ્લામાં હર ઘર તિરંગા ના આયોજન સંદર્ભે કલેકટર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ

શાળાઓમાં વકતૃત્વ, ચિત્ર,રંગોળી અને ક્વીઝ સ્પર્ધાઓ સહિત રાષ્ટ્રભક્તિના અનેકવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાશે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર તુષારભટ્ટના…