Sasadhara

દહેરાદૂનમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, CM ધામી JCB પર બેસીને ઘટનાસ્થળે પહોંચ્યા

ઉત્તરાખંડમાં પરત ફરતા ચોમાસાએ તબાહી મચાવી છે. દેહરાદૂનના સસ્તધારામાં વાદળ ફાટવાના કારણે અરાજકતા ફેલાઈ છે. ઘણા લોકો ગુમ થયાના અહેવાલ…