sarpanch suicide case

માલગઢના પૂર્વ સરપંચ આત્મહત્યા કેસમાં વધુ એક મહીલા સહીત મુખ્ય 3 આરોપીઓના આગોતરા જામીન નામંજૂર

આરોપીઓ દોઢ માસથી પોલીસ પક્કડથી દૂર ડીસાના ચકચારી માલગઢ ગામના પૂર્વ સરપંચના આત્મહત્યા કેસ મામલામાં ડીસા તાલુકા પોલીસે મૃતકના પુત્રની…