Sanitation Worker Recognition

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત શુંબે દ્વારા સફાઈ કર્મીઓ અને એસ.ટી કર્મીઓનું સન્માન કરાયું

ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ યોદ્ધાઓ અને લાખો માઈ ભક્તોને અંબાજીની સુરક્ષિત યાત્રા કરાવનાર એસ.ટી. વિભાગના કર્મચારીઓનું બનાસકાંઠા…