same family

નીચે ઉભેલા લોકો પર બાલ્કની તૂટી પડતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, ચાર ઘાયલ

ઓડિશાના કટકના બક્સી બજાર વિસ્તારમાં શનિવારે સાંજે એક મોટો અકસ્માત થયો. મનીસાહુ ચોક પાસે એક જર્જરિત ઇમારતની બાલ્કનીનો એક ભાગ…