Rural Crime Prevention

અમીરગઢ પોલીસે જનતાં રેડ બાદ રેડ કરી દારૂ ગાળવાનો ૨૧૦૦ લીટર વોસ નાસ કર્યો

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં દેશી દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમીરગઢ…