Risky Driving Decisions

મહેસાણામાં નર્સિંગના 40 વિદ્યાર્થીઓ ભરેલી બસ ડ્રાઇવરે વરસાદી પાણી ભરેલા ગન્નાળામાં ઉતારી

નર્સિંગના 40 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા; મહેસાણાના રામોસણા ચાર રસ્તા પાસે આવેલા રેલવે ગન્નાળામાં ડ્રાઇવરની બેદરકારીથી 40 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં…