Revenge Killing

વાવ તાલુકાના નાળોદર ગામની સીમનો હત્યારો ઝડપાયો; આડા સબંધ હોવાનું સામે આવ્યું

વાવ તાલુકાના નાળોદર ગામે સોમવારે રાત્રે ભાગીયાએ ખેતર માલિકની હત્યા કરી નાસી ગયો હતો. જેને પોલીસે નાકાબંધી કરી ઝડપી લીધો…