Resort

આંદામાનમાં ઇકો-ટુરિઝમ રિસોર્ટ વિકસાવવાની યોજના – ટાટા ગ્રુપ, હયાત, ધ લીલા સહિતની મોટી કંપનીઓએ રસ દાખવ્યો

હયાત હોટેલ સહિત ઘણી મોટી કંપનીઓએ ચાર અલગ અલગ સ્થળોએ ‘ઇકો-ટુરિઝમ’ રિસોર્ટ વિકસાવવામાં રસ દાખવ્યો છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી…