Relief and Rescue Operations

જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાઈ

કમોસમી વરસાદ,વાવાઝોડું કે પૂર જેવી પરિસ્થિતિ સામે પહોંચી વળવા તથા રાહત અને બચાવ કામગીરી માટે આગોતરુ આયોજન; બનાસકાંઠા કલેક્ટર કચેરી,…