Rashid

સાંસદ એન્જિનિયર રાશિદ સંસદ સત્રમાં હાજરી આપશે, દિલ્હી હાઈકોર્ટે કસ્ટડી પેરોલ મંજૂર કર્યા

લાંબા સમયથી જેલમાં રહેલા જમ્મુ-કાશ્મીરના બારામુલા બેઠકના સાંસદ એન્જિનિયર રાશિદને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે સાંસદ એન્જિનિયર રાશિદને…