Rajpur Disa Panjrapol

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજપુર ડીસા પાંજરાપોળ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ

અબોલ જીવો માટે ઘાસ નીરણ કાર્યક્રમ યોજાયો; ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા  વિજયભાઈ રૂપાણીના અમદાવાદ ખાતે…