Rajasthan Driver Arrested

ધાનેરા; વાહન ચેકિંગ દરમિયાન 18 લાખના ફટાકડાની 315 પેટી સાથે રાજસ્થાનનો ડ્રાઈવર ઝડપાયો

વાસણ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન, ધાનેરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસને એક શંકાસ્પદ ટ્રકમાંથી ફટાકડા 8,97,187 લાખના…