Radhanpur Circle

ટ્રાફીક નિયમોના ધજાગરા; આડેધડ પાર્ક કરાયેલા 50 જેટલા વાહનોને લોક મારતા ફફડાટ

મહેસાણા શહેરમાં ટ્રાફિક નિયમનની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા 50 જેટલા વાહનોને…