Public Safety Enhancements

પાટણ ટ્રાફિક પોલીસની સુવિધા માટે પાટણની ત્રણ સેવાકીય સંસ્થાઓ દ્વારા ચાર ટ્રાફિક ડોમ અપૅણ કરાયાં

ટ્રાફિક ડોમ પર લોકોમાં અંગદાન ની જાગૃતતા માટે ના સ્લોગન લખાયા; અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદા ની પ્રેરણાથી…