Public Infrastructure Challenges

પાટણ શહેરમાં મોડી રાત્રે પવનના સુસવાટા વચ્ચે મેધરાજાએ તડી બોલાવી

શહેરના નિચાણવાળા વિસ્તારો સહિત રેલવેના પ્રથમ ગરનાળા માં પાણી ભરાયા ખરાદી વાડામાં જજૅરિત મકાનનો આગળનો ભાગ ધરાશાયી બનતાં રહીશોમાં ફફડાટ…