provide free

મસ્કે વેનેઝુએલા માટે મોટી જાહેરાત કરી, સ્ટારલિંક દેશભરમાં મફત ઇન્ટરનેટ સેવા આપશે

શનિવારે થયેલા હુમલા બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને અમેરિકાએ બંધક બનાવ્યા હતા. આ પછી, અમેરિકન સૈન્ય માદુરોને અમેરિકા લઈ ગયું.…