Primary Girls

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે સાંસદના હસ્તે શાળાની દીકરીઓને ભેટ સ્વરૂપે સિક્કાઓનું વિતરણ કરાયું

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ પ્રાથમિક કન્યા પ્રાથમિક શાળા ખાતે સ્વ. હરગોવિંદદાસ ચતુરદાસ પટેલની 25 મી પુણ્યતિથિએ આજે પ્રાથમિક કન્યા…