postpone

પાલનપુરમાં સુવર્ણ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી યુજીસી કાયદો નાબૂદ કરવાની માંગ કરાઈ

પાલનપુરમાં યુ.જી.સી. ના નવા નિયમોને રદ કરવાની માંગ સાથે  સુવર્ણ સમાજના લોકોએ ભેગા મળીને  જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં  આવ્યું…