poster

બિહારમાં પોસ્ટર વોર, તેજસ્વી યાદવ ઘોડા પર સવારી કરતા અને નીતિશ કુમાર કાચબા પર બેઠા દેખાયા

બિહારની રાજધાની પટનામાં આરજેડીના રાજ્ય કાર્યાલયની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ દોડતા ઘોડા…