political murder

હરિયાણાના સોનીપતમાં જમીન વિવાદમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા

ચંદીગઢ: હરિયાણાના સોનીપત જિલ્લામાં જમીન વિવાદના કારણે એક સ્થાનિક ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે શનિવારે જણાવ્યું…