Police seized

સંગમમાં ડૂબકી લગાવી પછી ચોરી કરવા નીકળ્યો; પોલીસે 2 કિલો 418 ગ્રામ ચાંદી અને 35.52 ગ્રામ સોનું જપ્ત કર્યું

મહાકુંભમાં સ્નાન કરીને પાપ ધોવાયા, પછી ચોરી કરવા નીકળ્યા; બિહારના કિશનગંજમાં પોલીસે ચોરીના આરોપમાં પશ્ચિમ બંગાળના ત્રણ લોકોની ધરપકડ કરી…