Pm modi take sangam bath

પીએમ મોદીએ લગાવી પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં પહોંચ્યા છે. તેમણે પવિત્ર ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાનો ડૂબકી લગાવી. ભગવા રંગના કપડાં…