Pithoragarh

ઉત્તરાખંડના પિથોરાગઢમાં મોટો અકસ્માત, બોલેરો ૧૫૦ મીટર ઊંડી ખીણમાં પડતાં ૮ લોકોના મોત

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં પડી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે,…