Petrol Pump Manager Assault

પાટણમાં પેટ્રોલ પંપના મેનેજરને છરીની અણીએ લૂંટી લેનારા ૬ આરોપીને ગણતરી ના દિવસોમાં ઝડપી પાડ્યા

પાટણ તાલુકાના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લૂંટના કેસમાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ…