Patan District Elections

પાટણ જિલ્લામાં રવિવારે યોજાનાર ૨૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી ની તૈયારીઓ પૂર્ણ કરાઈ

૨૨૪ સરપંચ અને ૫૬૩ વોર્ડના સભ્યો માટે બેલેટ પેપરથી મતદાન થશે કુલ ૫,૧૩,૭૮૬ મતદારોમાં ૨,૬૨,૬૯૯ પુરુષ મતદારો અને ૨૫૧૦૮૭ મહિલા…