parking point

ડીસામાં હાઇવે સ્થિત પાર્ટી પ્લોટ રહીશો માટે ‘માથાનો દુખાવો’ બન્યો

કરોડોના ખર્ચે બનેલો રોડ ‘પાર્કિંગ પોઈન્ટ’માં ફેરવાયો ડીસા-પાટણ હાઇવે પર આવેલા પાર્ટી પ્લોટમાં યોજાતા પ્રસંગો હવે આસપાસની સોસાયટીના રહીશો માટે…