parked

આગ લાગતા અફરા તફરીનો માહોલ : મોડાસામાં સોસાયટી આગળ પાર્ક કરેલ કારમાં અચાનક આગ ભભૂકી

ગઈકાલે સમી સાંજે મોડાસાની પાર્ક ડુપ્લેક્ષ સોસાયટીમાં આગળના ભાગમા બ્રેઝા કાર પાર્ક કરેલ હતી. આ કારમાં અચાનક આગ લાગી હતી.…