Pamru village

પમરુના ગામના ખેડૂતોમાં રોષ : નર્મદાની પાઇપલાઇન યોજના ખેડૂતો માટે આશીર્વાદને બદલે આફત બની

ખોદકામ અધૂરું મૂકી કોન્ટ્રાક્ટર ગાયબ વાવણી અટકી અને સિંચાઈની પાઈપો તૂટતા ખેડૂતો પાયમાલ બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર ઊંડા જતાં…