Palanpur Education Issues

વિશ્વ વિદ્યાલયમા પ્રવેશની પ્રવેશ પ્રકિયામા મુશ્કેલીથી વિદ્યાર્થીઓ પરેશાન

પાલનપુરમાં એબીવીપી દ્વારા પ્રવેશ પ્રકિયા સરળ બનાવવા આવેદનપત્ર અપાયું વિશ્વ વિદ્યાલયમા મોક રાઉન્ડ થકી પ્રવેશ પ્રકિયા ત્વરિત પૂર્ણ કરવા માંગ…