Outstanding Rent

પાલનપુર નગરપાલિકા દ્વારા રીઢા બાકીદારો સામે લાલ આંખ

બાકીદારોની દુકાનો સીલ કરવાની કાર્યવાહી: રૂ.1.33 લાખની વસુલાત; પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી કરવેરાની વસુલાતને લઈને રીઢા બાકીદારો સામે તવાઈ હાથ…