OTT

સોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીલ સામગ્રી રોકવા માટે કાયદો બનશે? મંત્રીએ લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો

લોકસભામાં હોબાળા વચ્ચે ભાજપના સાંસદ અરુણ ગોવિલે પ્રશ્નકાળ દરમિયાન સોશિયલ મીડિયા અને ઓટીટી  પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીનો મુદ્દો ઉઠાવ્યો હતો.…