organisation

કોંગ્રેસના નેતાએ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી, કહ્યું ‘આ સંગઠન ગુનાઓમાં સામેલ છે’

કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે કર્ણાટકમાં બજરંગ દળની પ્રવૃત્તિઓ નવી નથી. તેમણે કહ્યું, “અમારા એક કોંગ્રેસ કાર્યકર્તા, ગણેશ ગૌડાની…