આજે શેર બજાર: ટ્રમ્પના ટેરિફ રિવર્સલથી બજારમાં ખુશીનો માહોલ, સેન્સેક્સ 600 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો; નિફ્ટી 25300 ને પાર
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી રોકાણકારોને નોંધપાત્ર રાહત મળી હતી. યુરોપિયન નાટો દેશો પર ટેરિફ લાદવાની તેમની ધમકી પાછી ખેંચી…

