Online Scams

ઉત્તર પ્રદેશ; કરોડોની ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ, ત્રણ સાયબર ઠગની ધરપકડ

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી પોલીસે એક મોટા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.…