one-year agreement

ભારત અમેરિકા પાસેથી 2.2 મિલિયન ટન LPG આયાત કરશે, બંને દેશો વચ્ચે થયો એક વર્ષનો કરાર

દેશની સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ 2026 થી અમેરિકાથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા…