on West Asia

પશ્ચિમ એશિયાના સંકટ પર પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ખાતર, તેલ અને ગેસ સંકટ પર ચર્ચા

ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિની સમીક્ષા કરવા અને પરિસ્થિતિને ઉકેલવા માટેના પગલાંની ચર્ચા…