Odhav Police Case

પાટણ એલસીબી ટીમે ચિખલીગર ગેંગના ત્રણ સાગરીતો ને ચોરીના મુદામાલ સાથે ઝડપ્યા

ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂ.૧,૨૪,૮૬૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો; પાટણની એલસીબી ટીમે મિલકત સંબંધિત ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે. ટીમે બાતમીદારો…